ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી

Gandhinagar Municipal Corporation Recruitment Notification for Various Vacancies: Eligible candidates possessing prescribed qualifications for the purpose of selection/waitlisting on merit basis to fill up the following vacant and future vacant contractual fixed remunerated posts at The Urban Health Society under National Urban Health Mission of Gandhinagar Municipal Corporation. Applications are invited from

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે મોટી ભરતીની જાહેરાત કરલી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GMC ભરતી

સંસ્થાનું નામગાંધીનગર મહાનગરપાલિકા – GMC
પોસ્ટસ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ
જગ્યાઓ09
નોકરી સ્થળગાંધીનગર / ગુજરાત
નોકરીનો પ્રકારસરકારી નોકરી
અરજી કરવાની છેલ્લી તારીખ20-09-2022

પોસ્ટ

  • સ્ટાફ નર્સ
  • લેબ ટેકનિશિયન
  • ફાર્માસિસ્ટ

શૈક્ષણિક લાયકાત

સ્ટાફ નર્સ(૧) B.Sc કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે અથવા M.Sc ઓર્ગેનીક કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી સાથે માન્યતા મળેલ ગુજરાત રાજ્યની યુનિવર્સિટી કે કોલેજમાંથી પાસ કરેલ હોવું જોઈએ.
(૨) લેબોરેટરી કાર્યનો પ્રેક્ટીકલ અનુભવ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે. (૩) ૫૮ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
(૪) માન્ય સંસ્થામાંથી ccc લેવલનો કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
લેબ ટેકનિશિયન(૧) ગુજરાત ફાર્માસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન માન્યતા ધરાવતી સંસ્થામાંથી ડીગ્રી ઈન ફાર્માસી અથવા ડીપ્લોમા ઇન ફાર્માસીનો કોર્ષ કરેલ હોવું જોઈએ.
(૨) ઉમેદવારને ફાર્મસી કાઉન્સીલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ (૩) હોસ્પીટલ અથવા દવાખાનામાં દવા વિતરણનો કાર્યનો
અનુભવ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે. (૪) ૫૮ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
(૫) માન્ય સંસ્થામાંથી ccc લેવલનો કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
ફાર્માસિસ્ટ(૧) ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન માન્યતા ધરાવતી સંસ્થામાંથી ડીપ્લોમા ઇન જી.એન.એમ. અથવા બી.એસ.સી. નર્સિંગ કરેલ હોવું જોઈએ.
(૨) ૪૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. (૩) માન્ય સંસ્થામાંથી ccc લેવલનો કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.

પગાર ધોરણ

  • 13,000 રૂપિયા ફિક્સ પગાર

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

  • જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 07 દિવસની અંદર
  • (જાહેરાત પ્રકાશિત તારીખ: 20-09-2022)

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here