ICDS માં પ્રોટેક્શન ઓફિસર મોટી ભરતી

Department of Social Justice and Empowerment and Integrated Child Development Scheme (ICDS) Gujarat has published advertisements for the following posts. Eligible candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply below.

ICDS Recruitment 2022

Department of Social Justice and Empowerment recently released a recruitment advertisement, which talks about filling up the posts of Protection Officer through this organization. So read this advertisement if any eligible candidate wants to apply then all information for that is given below.

ICDS ભરતી 2022

સંસ્થાનું નામસામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ
પોસ્ટપ્રોટેક્શન ઓફિસર
નોકરીનો પ્રકારસરકારી નોકરી
પગાર25000
અધિકૃત સાઈટhttp://icds-wcd.nic.in/

પોસ્ટ

  • પ્રોટેક્શન ઓફિસર

શૈક્ષણિક લાયકાત

  • MRMMSW /MRS (મનોવિજ્ઞાન સમાજ શાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૫ % સાથે ઉતિર્ણ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • 25000 ફિક્સ વેતન

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published.