MDM રાજકોટ ભરતી

Midday Meals Institute Rajkot Recruitment Notification for Various Vacancies : Midday Meals Institute Rajkot has announced recruitment to fill the posts of District Project Coordinator: 02 Taluka MDM Supervisor: 21. Information related to this recruitment like educational qualification, age limit, pay scale etc. is given below.

MDM Rajkot Recruitment 2022

Madhyahan Bhoon Institute Rajkot has recently released a recruitment in which this organization has announced the recruitment to fill various posts. So all the information for any eligible candidate who wants to apply is given below.

MDM રાજકોટ ભરતી- હાઈલાઈટ્સ

સંસ્થાનું નામમધ્યાહન ભોજન સંસ્થા રાજકોટ
પોસ્ટવિવિધ જગ્યાઓ
જગ્યાઓ23
નોકરીનો પ્રકારકરાર આધારિત
નોકરી સ્થળરાજકોટ / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ21.09.2022

પોસ્ટ

  • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 02
  • તાલુકા MDM સુપરવાઇઝર: 21

શૈક્ષણિક લાયકાત

જિલ્લા પ્રોજેક્ટ સંયોજક

(અ) આવશ્યક લાયકાત –

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પ૦% ગુણાંકન સાથે પાસ – કરેલ હોવી જોઈએ.
  • સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ. – માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને
    અગ્રિમતા આપવામાં આવશે..

(બ) અનુભવ–

  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો ૨(બે) વર્ષનો અનુભવ ફરજીયાત
  • ડીટીપી (ડેસ્કટોપ પબ્લીકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આસીસ્ટન્ટ તરીકે વહીવટી કામનો અનુભવ હશે તેને અગ્રીમતા આપવામાં
    આવશે. મધ્યાહન ભોજન યોજનાની કામગીરીના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં –
    આવશે.

તાલુકા MDM સુપરવાઇઝર:

  • શૈક્ષણિક લાયકાત – ગ્રેજયુએટ ઈન હોમ સાયન્સ / ગ્રેજયુએટ ઈન ફૂડ એન્ડ
  • ન્યુટ્રિશન સાયન્સ અનુભવ – ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
  • મધ્યાહન ભોજન યોજનાની કામગીરી તથા કોમ્પ્યુટર જ્ઞાન / અનુભવને પ્રથમ
    અગ્રીમતા આપવામાં આવશે.

Read Also: [SSA] સમગ્ર શિક્ષા અભિયાન 1300 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત

ઉમર મર્યાદા

  • વયમર્યાદા – અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી નહી અને ૫૮ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહિ.

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 10,000 ફિક્સ
  • તાલુકા MDM સુપરવાઇઝર: 15,000 ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીની અંદર ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • ઉપરોક્ત લાયકાત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેઓના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નક્શો સાથે અરજીઓ નીચે મુજબના સરનામે મળી જાય તે રીતે રૂબરૂમાં કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું : નાયબ કલેકટરશ્રી,મધ્યાહન ભોજન યોજનાની ક્ચેરી, ક્લેક્ટર ક્ચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, શ્રોફ રોડ, રાજકોટ. ફોન નં.૦૨૮૧-૨૪૫૭૪૦૨

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ : 12.09.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 21.09.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here