GSRTC નરોડા ભરતી

GSRTC (1) Welder (2) Painter and (3) Electrician Tedna I. as per the existing rules of the Apprentice Act 1961 at the Central Office of the Corporation, Naroda Patia, Ahmedabad. T. I Pass (NCVT Karjiyat) or Class 10th / 12th Pass (Kashar) with required minimum educational qualification candidates who want to be engaged as Apprentice Trainee can apply through https://apprenticeshipindia.org website.

GSRTC Naroda Recruitment 2022

Gujarat State Road Transport Corporation Naroda Department has recently issued a recruitment notification in which this organization is talking about filling up the posts of Apprentice. So all the information for any eligible candidate who wants to apply in this recruitment is given below.

GSRTC નરોડા ભરતી – હાઈલાઈટ્સ

જાહેરાત કરનાર સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નરોડા
પોસ્ટએપ્રેન્ટીસ
નોકરીનો પ્રકારકરાર આધારિત (એપ્રેન્ટીસશીપ)
નોકરી સ્થળનરોડા / અમદાવાદ / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ20.09.2022

પોસ્ટ

  • એપ્રેન્ટીસ

શૈક્ષણિક લાયકાત

  • (૧) વેલ્ડર (૨) પેઇન્ટર અને (૩) ઇલેક્ટીશીયન ટેડના આઇ. ટી. આઇ પાસ (NCVT કરજીયાત) અથવા જરુરી લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ધોરણ ૧૦ / ૧૨ પાસ (કેશર)

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંનાં આધારે થશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારએ અરજી કરવા માટે પોતાના જરૂરી દસ્તાવેજો સાથે આપેલ સરનામે સમયસર હાજર રહેવાનું થશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 13.09.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 20.09.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here