Pse Exam Preparation Paryavaran Quiz 1 Pdf Download

How many types of plants are there?
3, 2, 4, 1

Which of the following is not a type of plant?
Shrubs, roots, plants, trees

What type of vegetable does millet crop fall into?
Tree, ground, vine, plant

Which of the following vegetables does not grow on vines?
Turiyu, gulku, gilodi, eggplant

Which of the following is not a root type?
Beets, sourdough, milk, carrots

What is the name of Std-4 environment?
Around us, around me, around everyone, around everyone

Which plant is a plant that spreads on the ground or grows on the support of others?
Shrubs, vines, trees

Which is the longest running festival of Gujarat?
Uttarayan, Diwali, Navratri, Holi

When is Rakshabandhan celebrated?
Kartak Sud Poonam, Kartak Vad Amas, Shravan Vad Amas, Shravan Sud Poonam

Which of these Indian festivals is celebrated according to date?
Diwali, Holi, Rakshabandhan, Uttarayan

You May like This Post

વનસ્પતિના કેટલા પ્રકાર છે ?
3 , 2 , 4 , 1

વનસ્પતિના પ્રકારમાં નીચેનામાંથી કયો પ્રકાર નથી ?
ક્ષુપ , મૂળ , છોડ , વૃક્ષ

બાજરીનો પાક વનસ્પતિના કયા પ્રકાર માં આવે ?
વૃક્ષ , થળ , વેલો , છોડ

નીચેનામાંથી કયું શાકભાજી વેલા પર થતું નથી ?
તૂરિયું , ગલકું , ગીલોડી , રીંગણ

નીચેનામાંથી કયું મૂળનુ પ્રકાર નથી ?
બીટ , સૂરણ , દૂધી , ગાજર

ધોરણ – 4 ની પર્યાવરણ ને શું નામ આપવામાં આવ્યું છે ?
અમારી આસપાસ , મારી આસપાસ , સૌની આસપાસ , દરેકની આસપાસ

જે વનસ્પતિ જમીન પર પથરાય કે બીજાના ટેકે ઉભી થાય તેને કઈ વનસ્પતિ કહે છે ?
છોડ ક્ષુપ , વેલો , વૃક્ષ

ગુજરાતનો સૌથી વધારે દિવસ સુધી ચાલતો કયો તહેવાર છે ?
ઉત્તરાયણ , દિવાળી , નવરાત્રી , હોળી

રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવે છે ?
કારતક સુદ પૂનમ , કારતક વદ અમાસ , શ્રાવણ વદ અમાસ , શ્રાવણ સુદ પૂનમ

નીચીનામાંથી કયો ભારતીય તહેવાર તારીખ મુજબ ઉજવવામાં આવે છે ?
દિવાળી , હોળી , રક્ષાબંધન , ઉત્તરાયણ