Pse Exam Preparation Maths Quiz 2 Pdf Download

Maths Quiz 2

Write two lakh four thousand five in numbers
200405, 240005, 204005, 2004005

Write eighteen lakh seventy thousand in fifty digits
18007005, 187005, 187005, 1870050

Write twelve thousand newcomers in words.
12099, 120099, 12009, 1299

How to write 127740 in words
One two seventy four forty, one hundred and twenty seven seven hundred forty,
Twelve lakh seven thousand seven hundred forty, one lakh twenty seven thousand seven hundred and forty

How to write 89009 in words?
Eight thousand nine hundred nine, eight nine thousand nine, ninety thousand nine, eight nine nine

Write eight hundred and twenty five thousand nine in numbers
825009, 8250009, 825999, 82509

What is the largest number of five digits?
10000, 55555, 99990, 99999

Write eight thousand five in numbers
800005, 805, 80005, 8005

What is the largest four digit number?
1000, 999, 0999, 9999

Which number starts with four digits?
100, 9999, 1001, 1000

Pdf

You May Like This Post

બે લાખ ચાર હજાર પાંચ ને અંકોમાં લખો
200405 , 240005 , 204005 , 2004005

અઢારલાખ સિત્તેરહજારને પચાશને અંકોમાં લખો
18007005 , 187005 , 187005 , 1870050

બારહજાર નવાણું ને શબ્દોમાં લખો .
12099 , 120099 , 12009 , 1299

127740 ને કઈ રીતે શબ્દો માં લખાય
એક બે સિત્તોતેર ચાલીશ , એકલાખ સત્યાવીશ સાતસો ચાલીશ ,
બાર લાખ સાત હજાર સાતસો ચાલીશ , એક લાખ સત્યાવીસહજાર સાતસોચાલીશ

89009 ને શબ્દોમાં કઈ રીતે લખાય ?
આઠ હજાર નાવશો નવ , આઠ નવ હજાર નવ , નેવ્યાશી હજાર નવ , આઠ નવ નવ

આઠસો પચીશહજાર નવ ને અંકોમાં લખો
825009 , 8250009 , 825999 , 82509

પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ ?
10000 , 55555 , 99990 , 99999

આઠ હજાર પાંચ ને અંકોમાં લખો
800005 , 805 , 80005, 8005

ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ ?
1000 , 999 , 0999 , 9999

ચાર અંકની શરૂઆત કયા અંકથી થાય છે ?
100, 9999 , 1001 , 1000

Pse Exam Preparation Maths Quiz 1 Pdf Download

What is the place value of the digit 7 in 586724?
7000, 70, 7, 700

Pse Quiz 1

45624 What is the sum of the place value of a hundred and the place value of a unit?
624, 24, 604, 600

Which number has the highest place value in 78945?
9, 8, 7, 5

502457 Which digit of the given number will have the lowest place value?
7, 0, 2, 5

What is the difference between the decimal digit and the hundred digit in 45238?
17, 1070, 30, 170

What is the place value of the number 2 in 342321?
20, 2000, 2020, 2

Which issue will have the lowest place value in 46287?
4, 7, 2, 0

Which issue will have a lower value in 9870 67?
7, 9, 8, 0

In 453896, what is the sum of the local number of the thousandth digit and the ten thousandth digit?
50000, 530000, 53000, 5300

The place value of which of the following numbers does not change even if it is in any place?
1, 10, 0, 8

Quiz Pdf

586724 માં 7 ના અંકની થાય ?
7000 , 70 , 7 , 700

45624 માં સો ના સ્થાન અને એકમ ના સ્થાનની સ્થાનકીમતનો સરવાળો કેટલો થાય ?
624 , 24 , 604 , 600

78945 માં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધારે હોય છે ?
9 , 8 , 7 , 5

502457 આપેલ સંખ્યામાં કયા અંકની સ્થાન કિંમત સૌથી ઓછી હશે ?
7 , 0 , 2 , 5

45238 માં દશકના અંક અને સો ના અંકનો સ્થાન કિંમત તફાવત કેટલો થાશે ?
17 , 1070 , 30 , 170

342321 માં 2 ના અંકની સ્થાનકીમત કેટલી થાય ?
20 , 2000 , 2020 , 2

46287 માં કયા અંકની સ્થાનકીમત સૌથી ઓછી થાશે ?
4 , 7 , 2 , 0

9870 67 માં કયા અંકની સ્થાનકીમત ઓછી થાશે ?
7 , 9 , 8 , 0

453896 માં હજારના અંકની એની દશહજાર ના અંકની સ્થાનકીમાતાનો સરવાળો કેટલો થાય ?
50000 , 530000 , 53000 , 5300

નીચે આપેલા કયા અંકની સ્થાનકીમત કોઈ પણ સ્થાને હોય તો પણ બદલાતી નથી ?
1 , 10 , 0 , 8