LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર
લોકરક્ષક ભરતી બોર્ડ (LRD) એ LRD પરીક્ષા માટે દસ્તાવેજ ચકાસણી યાદી પ્રકાશિત કરી. આ પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ (LRD) દ્વારા 10મી એપ્રિલ 2022ના રોજ લેવામાં આવી હતી. તમે LRD CADRE ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલ ઉમેદવારોની યાદી જોઈ શકો છો. તમે નીચેની લિંક દ્વારા LRD દસ્તાવેજ ચકાસણી જોઈ શકો છો. LRD દસ્તાવેજ ચકાસણી કોલ … Read more