Nmms Exam Preparation | Social Science Quiz 8 Pdf Download

Social Science Quiz 8

Who implemented the assistance scheme?
Lord Curzon, Warrenhastings, Wellesley, Aurangzeb

Who was the first victim of the aid scheme?
Queen of Jhansi, Nizam of Hyderabad, Maratha, Haider Ali

Who implemented the Khalsa policy?
Dalhousie, Warrenhastings, Wellesley, Aurangzeb

Where did the first railway line start in India?
Mumbai and Patna, Mumbai and Delhi, Mumbai and Thane, Mumbai and Thane

When was the first railway line started in India?
1850, 1851, 1852, 1853

When were the universities started in Mumbai, Calcutta and Chennai?
1855, 1947, 1857, 1853

Mysore, Ayodhya, Gaekwad and Yojana were the victims?
Khalsa policy, support scheme, divide, consolidation

Which king of Punjab was befriended by the British?
Hari Singh, Ramsinh, Ranjitsinh, Rajeshsinh

Which governor passed the Child Marriage Prohibition and Widow Re-Act?
Wellesley, Robert Clive, Curzon, Dalhousie

Which Governor General made British power supreme?
Dalhousie, Curzon Wellesley, Robert, Clive

Quiz Pdf

સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી ?
લોર્ડ કર્જન , વોરંહેસ્ટિંગ્સ , વેલેસ્લી , ઐરંગજેબ

સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યું હતું ?
ઝાંસીની રાણી , હૈદરાબાદનો નિઝામ , મરાઠા , હૈદરઅલી

ખાલસાનીતિ કોણે અમલમાં મૂકી હતી ?
ડેલહાઉસી , વોરંહેસ્ટિંગ્સ , વેલેસ્લી , ઐરંગજેબ

ભારતમાં સૌપ્રથમ રેલવેલાઇન ક્યાં શરૂ થઈ
મુંબઈ અને પટના , મુંબઈ અને દિલ્હી , મુંબઈ અને થાન , મુંબઈ અને થાણા

ભારતમાંસૌપ્રથમ રેલવે લાઈન ક્યારે શરૂ થઇ હતી ?
1850 , 1851, 1852 , 1853

મુંબઈ , કલકત્તા અને ચેન્નાઈમાં યુનિવર્સિટીઓ ક્યારે શરુ કરવામાં આવી ?
1855 , 1947 , 1857 , 1853

મૈસુર , અયોધ્યા , ગાયકવાડ અનેયોજનાનો ભોગ બન્યા હતા ?
ખાલસાનીતિ , સહાયકારી યોજના , ભાગલા પાડો , એકત્રીકરણ

અંગ્રેજોએ પંજાબના કયા રાજા સાથે મિત્રતા કરી હતી ?
હરિ સિંહ , રામસિંહ , રણજીતસિંહ , રાજેશસિંહ

કયા ગવર્નરે બાળલગ્ન પ્રતિબંધકધરો અને વિધવા પુનઃ ધારો પસાર કર્યો હતો ?
વેલેસ્લી , રોબર્ટ કલાઈવ , કર્ઝન , ડેલહાઉસી

કયા ગવર્નર જનરલે અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી હતી ?
ડેલહાઉસી , કર્ઝન , વેલેસ્લી , રોબર્ટ કલાઈવ

Nmms Exam Preparation | Social Science Quiz 7 Pdf Download

Social Science Quiz 7

આપણા દેશના બંધારણની શરૂઆત શાના થી થાય છે ?
કલમ , આમુખ , ન્યાયતંત્ર , સાસંદ

બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?
ડો. બાબાસાહેબ આંબેડકર, દાદા નવરોજી , ડો.રાજેન્દ્ર પ્રસાદ , સરોજિની નાયડુ

બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે શરુ થયું હતું ?
26 નવેંબર 1949 , 9 ડિસેમ્બર 1946 , 26 જાન્યુઆરી1950 , 22 ડિસેમ્બર 1946

બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા ?
ડો. રાજેન્દ્ર પ્રસાદ , સરોજિની નાયડુ , ડો. બાબાસાહેબ આંબેડકર , દાદા નવરોજી

બંધારણ કયા દિવસ થી અમલમાં આવ્યું ?
26 જાન્યુઆરી 1948 , 26 જાન્યુઆરી 1949 , 26 જાન્યુઆરી 1950 , 26 જાન્યુઆરી 1947

ભારતે કઈ શાશન પધ્ધત્તિ અપનાવી છે ?
સરમુખત્યારશાહી , પ્રમુખશાહી , રાષ્ટ્રવાદી , લોકશાહી

રાજ્યના વડા કે રાષ્ટ્રપ્રમુખ વંશપરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ના હોય તેને શું કહેવાય ?
પ્રમુખશાહી , રાજાશાહી , લોકશાહી , સરમુખત્યાર શાહી

ધારાસભા કારોબારી ન્યાયતંત્ર એ કઈ સરકારના અંગો છે ?
રાજ્યસરકાર , કેંદ્રસરકાર , જિલ્લા પંચાયત , સરમુખત્યાર શાહી

રાજ્ય સરકારના કયા અંગમાં વિધાનસભા અને વિધાનપરિષદનો સમાવેશ થાય છે ?
ધારાસભા , કારોબારી , ન્યાયતંત્ર , કોઈ નહિ

રાજ્ય સરકારના કયા અંગમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે ?
ન્યાયતંત્ર , ધારા સભા , કારોબારી , કોઈ નહિ

Where does the constitution of our country begin?
Article, Prologue, Judiciary, Parliament

Who was elected as the Speaker of the Constituent Assembly?
Dr. Babasaheb Ambedkar, Dada Navroji, Dr. Rajendra Prasad, Sarojini Naidu

NMMS પરીક્ષા લેવાઈ ગયેલ જુના પેપર ડાઉનલોડ કરવામાટે

You May Like

When did the Constituent Assembly begin drafting the constitution?
26 November 1949, 9 December 1946, 26 January 1950, 22 December 1946

Who was the Chairman of the Drafting Committee of the Constituent Assembly?
Dr. Rajendra Prasad, Sarojini Naidu, Dr. Babasaheb Ambedkar, Dada Navroji

From which day the Constitution came into force?
26 January 1948, 26 January 1949, 26 January 1950, 26 January 1947

Which system of governance has India adopted?
Dictatorship, presidency, nationalism, democracy

What is it called if the head of state or the president is not a person of certain hereditary family?
Presidency, monarchy, democracy, dictatorship

Legislative Executive Judiciary is a part of which government?
State Government, Central Government, District Panchayat, Sovereign Shahi

Which body of the state government consists of the Legislative Assembly and the Legislative Council?
Legislature, executive, judiciary, none

Which organ of the state government consists of Chief Minister and Cabinet?
Judiciary, Legislative Assembly, Executive, None