Nmms Exam Preparation | Science Quiz 8 | Quiz pdf

How many bones are there in the spine?
21, 33, 39, 34

What is the body of a worm made of?
Of armor, of bone, of rings, of skeleton

What does a snail use?
From shields, from skeletons, from bones, from fleshy legs

How many pairs of legs does a cockroach have?
One, three, four, two

Made up of two or more bone joints?
Ribs, cartilage, joints, spine column

Useful for fish swimming in water?
Zhalar, Pinpaksh, Chui, scales

What is a snail shield called?
Ribs, tail, outer skeleton, joints

What is the joint in front of our buttocks?
Khaldasto, elbow, ankle, immovable

What are most of the joints of the skull called?
Chal, elbow, khaldasto, immovable

What is the outer diagonal made of?
Cartilage, ankle, hinge, skeleton

કરોડસ્તંભ માં કેટલા હાડકા હોય છે ?
21 , 33 , 39 , 34

અળસિયાનું શરીર શાનું બનેલું હોય છે ?
કવચનું , અસ્થીનું , વલયોનું , કંકાલ નું

ગોકળગાય શાની મદદથી ચાલે છે ?
કવચથી , કંકાલથી , હાડકાથી , માંસલ પગથી

વંદાને પગની કેટલી જોડ હોય છે ?
એક , ત્રણ , ચાર , બે

બે કે તેથી વધુ હાડકાના જોડાણથી બને છે ?
પાંસળી , કૂર્ચા , સાંધો , કરોડ સ્તંભ

માછલી ને પાણીમાં તરવા માં ઉપયોગી છે ?
ઝાલર , મીનપક્ષ , ચૂઈ , ભીંગડા

ગોકળગાયના કવચને શું કહે છે ?
પાંસળી , પૂંછડી , બાહ્યકંકાલ , સાંધો

આપણા પગનો નિતંબ આગળનો સાંધો કયો સાંધો છે ?/
ખલદસ્તો , કોણી , ઘૂંટી , અચલ

ખોપરીના મોટા ભાગના સાંધાને કયા સાંધા કહેવામાં આવે છે ?
ચલ , કોણી , ખાલદસ્તો , અચલ

બાહ્ય કર્ણ શાનો બનેલો છે ?
કૂર્ચા , ઘૂંટી , મિજાગરા , કંકાલ

Nmms Exam Preparation | Science Quiz 7 | Quiz pdf

Science Quiz 7 pdf

કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે ?
પીપળો , જાસુદ , આંબો, કેળ

કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે ?
મકાઈ , ઘાસ , વડ , કેળ

કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે ?
શેરડી , મકાઈ , વાંસ , લીમડો

નીચે આપેલ માંથી ખોરાકનો સંગ્રહ કરતુ મૂળ કયું ?
શક્કરિયું , બટાટા , કોબીજ , ડુંગળી

નારિયેળી કયા પ્રકારની વનસ્પતિ છે ?
વૃક્ષ , છોડ , વેલો , મૂળ

કપાસ કયા પ્રકારની વનસ્પતિ છે ?
વેલો , ક્ષુપ , છોડ , વાંસ

કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે ?
વડ , એરંડો , આંબો , જાસુદ

કયા છોડ ને રંગીન અને સુગંધીદાર ફૂલો આવે છે ?
બારમાસી , ગુલાબ , મોગરો , તુલસી

પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કામ કરે છે ?
વજ્રપત્ર , સ્ત્રી કેશર , કેશર , દલપત્ર

પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે ?
વજ્રપત્ર , પૂ કેશર , સ્ત્રી કેશર , દલપત્ર