Nmms Exam Preparation | Reasoning Quiz 30 | Pdf Download

Reasoning Quiz 30

(1) Answer from the option below as per the alphabetical number given below E = 4 G = 3 F = 5 H = 7 FHGE means …….. (A) 7345 (B 7534 (C) 5734 (D) 4357 (2) Arrange the following English alphabets in their alphabetical order and write the correct order. If MANGO (A) AGMON (B) GMNAO (C) AGNOM (D) AGMNO (3) Answer from the option below as per the alphabetical number given below A = 6 B = 7 C = 0 D = 5 DCAAB means …….. (A) 50667 (B) 50767 (C) 65570 (D) 70056 (3) Arrange the following English alphabets in their alphabetical order and write the correct order. If ONEAT A) AEOTN (B) TA ONE (C) ETANO (D) AENOT (4) Answer from the option below as per the alphabetical number given below X = 4 V = 7 W = 5 Z = 8 VWXZ means …….. (A) 4785 (B) 7548 (C) 4875 (D) 5874 (5) Arrange the following English alphabets in their alphabetical order and write the correct order. If FATHER A) AEHFTR (B) AEFGTR (C) AEGTRF (D) AEFHRT (6) Which of the following year is not a leap year? (A) 2024 (B) 2020 (C) 2034 (D) 2016 (7) SUNDAY = 254678 So DAYNUS = How many? (A) 457682 (B) 582674 (C) 287654 (D) 678452 (8) (10 ÷ 2) + 15 – 4 (10 ÷ 2) (A) 0 (B) 15 (C) 20 (D) 16 (9) If today is Monday, what time is the day before tomorrow? (A) Sunday (B) Monday (C) Thursday (D) Friday (10) 4 × 10 ÷ 2 × 10 ÷ 5 – 10 Give a simple form (A) 49 (B) 47 (C) 48 (D) 30

Quiz 30 pdf

You May Like This Post

( 1 ) નીચે મૂળાક્ષરો મુજબ અંક આપેલ છે તે મુજબ નીચે ના વિકલ્પ થી જવાબ આપો
E= 4 G = 3 F= 5 H = 7
FHGE એટલે ……..
( A ) 7345 ( B 7534 ( C ) 5734 ( D ) 4357
( 2 ) નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી સાચો ક્રમ લખો .
MANGO તો
( A ) AGMON ( B ) GMNAO ( C ) AGNOM ( D ) AGMNO

( 3 ) નીચે મૂળાક્ષરો મુજબ અંક આપેલ છે તે મુજબ નીચે ના વિકલ્પ થી જવાબ આપો
A= 6 B = 7 C= 0 D = 5
DCAAB એટલે ……..
( A ) 50667 ( B ) 50767 ( C ) 65570 ( D ) 70056

( 3 ) નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી સાચો ક્રમ લખો .
ONEAT તો
A ) AEOTN ( B )TA ONE ( C )ETANO ( D ) AENOT

( 4 ) નીચે મૂળાક્ષરો મુજબ અંક આપેલ છે તે મુજબ નીચે ના વિકલ્પ થી જવાબ આપો
X= 4 V= 7 W= 5 Z = 8
VWXZ એટલે ……..
( A ) 4785 ( B ) 7548 ( C ) 4875 ( D ) 5874

( 5 ) નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી સાચો ક્રમ લખો .
FATHER તો
A ) AEHFTR ( B ) AEFGTR ( C )AEGTRF ( D ) AEFHRT

( 6 ) નીચેનામાંથી કયું વર્ષ લિપ વર્ષ નથી ?
( A ) 2024( B ) 2020 ( C ) 2034 ( D ) 2016

( 7 ) SUNDAY = 254678 તો DAYNUS = કેટલા ?
( A ) 457682 ( B ) 582674 ( C ) 287654 ( D ) 678452

( 8 ) ( 10 ÷ 2 ) + 15 – 4 ( 10 ÷ 2 )
( A ) 0 ( B ) 15 ( C ) 20 ( D ) 16

( 9 ) જો આજે સોમવાર હોય તો આવતીકાલ પહેલાંનો દિવસ કયો વાર હોય ?
( A ) રવિવાર ( B ) સોમવાર ( C ) ગુરુવાર ( D ) શુક્રવાર

( 10 ) 4 × 10 ÷2× 10÷5 – 10 તો સાદુંરૂપ આપો
( A ) 49 ( B ) 47( C ) 48 ( D ) 30

Nmms Exam Preparation | Reasoning Quiz 28 | Pdf Download

Arrange the given words in a logical order

(1) Find the correct alternative for the following words
Border: Soldier :: Doctor:
Post Office Bank School Hospital

(2) Lion: Jungle:: Horse? 😕
Stables bod cave rate

(3) Cricket: Pitch: Volleyball:?
Net hockey stump football

(4) Tailor: Sancho:: Kadiyo:?
Achieve a saw

(5) True: False:: Pleasure:?
Enthusiasm, mourning, ecstasy

(6) Arrange the words given here in a logical order
(a) Chest (b) Squeeze (c) Waist (d) Mouth
(A) d – b – a – c (B) b – c – a – d (C) c – b – d – a (D) a – b – c – d

(7) Arrange the words given here in a logical order mouse cat dog tiger
(a) tiger (b) mouse (c) dog (d) cat
(A) d – b – a – c (B) c – b – a – d (C) b – d – c – a (D) a – b – c – d

(8) Arrange the words given here in a logical order
(a) Airplane (b) Bicycle (c) Bullock cart (d) Bus
(A) d – b – a – c (B) c – b – a – d (C) c – b – a- d (D) a – b – c – d

(9) Arrange the words given here in a logical order
(a) Continent (b) State (c) World (d) Country
(A) d – b – a – c (B) b – d – a – c (C) d – b – c- a (D) a – b – c – d

(10) Arrange the words given here in a logical order
(a) Jayesh (b) Kiran (c) Paresh (d) Karan
(A) a – d – c – a (B) b – c – a – d (C) d – b – c- a (D) a – b – c – d

You Like

આપેલ શબ્દોને તાર્કીક ક્રમમાં ગોઠવો

( 1 ) નીચે આપેલ શબ્દો માટે બંધ બેસતો સાચો વિકલ્પ શોધો
બોર્ડર: સૈનિક:: ડૉક્ટર :
પોસ્ટ ઓફીસ બેન્ક શાળા દવાખાનું

(2) સિંહ: જંગલ : : ઘોડો ? : ?
તબેલો બોડ ગુફા દર

( 3 ) ક્રિકેટ: પીચ : : વોલીબોલ : ?
નેટ હોકી સ્ટમ્પ ફૂટબૉલ

( 4 ) દરજી : સંચો : : કડિયો : ?
કરવત હાંસલો ઓળંબો ફરસી

( 5 ) સાચું : ખોટૂ : : આનંદ : ?
ઉત્સાહ મોજ શોક ઉમંગ

( 6 )અહી આપેલ શબ્દોને તાર્કીક ક્રમમાં ગોઠવો
( a ) છાતી ( b ) ઢીંચણ ( c ) કમર ( d ) મોં
(A ) d – b – a – c ( B ) b – c – a – d ( C ) c – b – d – a ( D ) a – b – c – d

( 7 )અહી આપેલ શબ્દોને તાર્કીક ક્રમમાં ગોઠવો ઉંદર બિલાડી કૂતરો વાઘ
( a ) વાઘ ( b ) ઉંદર ( c ) કૂતરો ( d ) બિલાડી
(A ) d – b – a – c ( B ) c – b – a – d ( C ) b – d – c – a ( D ) a – b – c – d

( 8 )અહી આપેલ શબ્દોને તાર્કીક ક્રમમાં ગોઠવો
( a ) ) વિમાન ( b ) સાઇકલ ( c ) બળદગાડું ( d ) બસ
(A ) d – b – a – c ( B ) c – b – a – d ( C )c – b – a- d ( D ) a – b – c – d

( 9 )અહી આપેલ શબ્દોને તાર્કીક ક્રમમાં ગોઠવો રાજ્ય દેશ ખંડ વિશ્વ
( a ) ખંડ ( b ) રાજ્ય ( c ) વિશ્વ ( d ) દેશ
(A ) d – b – a – c ( B )b – d – a – c ( C )d – b – c- a ( D ) a – b – c – d

( 10)અહી આપેલ શબ્દોને તાર્કીક ક્રમમાં ગોઠવો
( a જયેશ ( b ) કિરણ ( c ) પરેશ ( d ) કરણ
(A ) a – d – c – a ( B )b – c – a – d ( C )d – b – c- a ( D ) a – b – c – d

Nmms Exam Preparation | Reasoning Quiz 27 | Pdf Download

Mental Aptitude Test Reasoning Logical Questions

Mental Aptitude Test Reasoning Logical Questions
(1) Find out which one of the four options below differs.
(A) 49 (B) 42 (C) 16 (D) 64

(2) Find out which one of the four options below differs
(A) Football (B) Cricket (c) Hockey (C) Volleyball

(3) Find out which one of the four options below differs
(A) Teeth (B) Hair (C) Nails (D) Finger

4) Find out which one of the four options below differs
(A) Maize (B) Paddy (C) Millet (D) Wheat

(5) Find out which one of the four options below differs
(A) Newspapers (B) TV (C) Mobile (D) Laptop
(6) Find out which one of the four options below differs
(A) Chandra (B) Shashi (C) Bhanu (D) Himanshu

(7) Find out which one of the four options below differs
(A) Kutch (B) Banaskantha (C) Patan (D) Navsari

(8) Find out which one of the four options below differs
(A) Crocodile (B) Tortoise (C) Frog (D) Fish

(9) Find out which one of the four options below differs
(A) Post Office (B) Post (C) Postman (D) Railway Station

(10) Find out which one of the four options below differs
(A) Chickpeas (B) Mugs (C) Tuwer (D) Rice

માનસિકયોગ્યતાકસોટીરીઝનીંગતાર્કિકપ્રશ્નો

( 1 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો .
( A ) 49 ( B ) 42 ( C ) 16 ( D ) 64

( 2 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) ફૂટબોલ ( B ) ક્રિકેટ ( c) હોકી ( C ) વોલીબોલ

( 3 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) દાંત ( B ) વાળ ( C ) નખ ( D ) આંગળી

4 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) મકાઈ ( B ડાંગર ( C બાજરી ( D ) ઘઉં

( 5 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) સમાચારપત્ર ( B ) ટીવી ( C ) મોબાઈલ ( D ) લેપટોપ
( 6 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) ચંદ્ર ( B ) શશિ ( C ) ભાનુ ( D ) હિમાંશુ

( 7 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) કચ્છ ( B ) બનાસકાંઠા ( C ) પાટણ ( D ) નવસારી

( 8 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) મગર ( B ) કાચબો ( C ) દેડકો ( D ) માછલી

( 9 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) પોસ્ટ ઓફિસ ( B ) ટપાલ ( C ) ટપાલી ( D ) રેલવે સ્ટેશન

( 10 ) નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
( A ) ચણા ( B ) મગ ( C ) તુવેર ( D ) ચોખા

Nmms Exam Preparation | Reasoning Quiz 26 | Pdf Download

(1) Complete the following series.
11, 13, 15, 17, ……..
12 18 17 19

(2) Complete the following series.
111, 115, 120, 126, ………
133 131 128 130

(3) Complete the following series.
2310, 2208, 2106, 1904, ………
1910 1602 1701 1802

(4) Complete the following series.
49, 36, 25, 16, ………
18 9 20 11

(5) Complete the following series.
8, 13, 18, 23, ………
24 28 28 10

(6) Complete the following series.
1001, 1011, 1021, 1031, ………
1110 1100 1051 1041

(7) Complete the following series.
2105, 2095, 2085, 2075, ………
2075 2055 2085, 2065

(8) Complete the following series.
105, 111, 118, 127, ………
137 130 140 131

(9) Complete the following series.
2125, 2025, 1925, 1825, ………
1625 1725 1025 1445

(10) Complete the following series.
117, 97, 77, 57, ………
39 31 37 37

( 1 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
11 , 13 , 15 , 17 ,……..
12 18 17 19

( 2 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
111 , 115 , 120 , 126 ,………
133 131 128 130

( 3 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
2310 , 2208 , 2106 , 1904 ,………
1910 1602 1701 1802

( 4 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
49 , 36, 25 , 16 ,………
18 9 20 11

( 5 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
8 , 13 , 18 , 23 ,………
24 28 28 10

( 6 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
1001 , 1011 , 1021 , 1031 ,………
1110 1100 1051 1041

( 7 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
2105 , 2095 , 2085 , 2075 ,………
2075 2055 2085 , 2065

( 8 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
105 , 111 , 118 , 127 ,………
137 130 140 131

( 9 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
2125, 2025 , 1925 , 1825 ,………
1625 1725 1025 1445

( 10 ) નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો .
117 , 97 , 77 , 57 ,………
39 31 37 37

Nmms Exam Preparation | Reasoning Quiz 25 | Pdf Download

નગરપાલિકા : ચીફ ઓફિસર:: ગ્રામ પંચાયત : ?
પ્રમુખ , સરપંચ , તલાટી ,મેયર

હાથી : મદનિયું :: મરઘી : ?
ખોલકુ , બોતડુ , પીલુ , વાછરડું

બસ : ડીઝલ :: ઇલેક્ટ્રિક : ?
સાઇકલ , કાર , જીપ , ટીવી

ગાય : પાલતુ પ્રાણી :: વહેલ : ?
જંગલી પ્રાણી , શાકાહારી , મિશ્રાહારી , દરિયાઈ પ્રાણી

વજન : કિલોગ્રામ :: પ્રવાહી : ?
મિલિમીટર , ડેસીમીટર , મીટર , લિટર

સૂર્ય : પ્રકાશ :: અગ્નિ : ?
હવા , પાણી , ગરમી , ખોરાક

ચોમાસુ : છત્રી :: ઉનાળો : ?
વરસાદ , ઠંડી , એ. સી . , તાપ

પર્વત : પથ્થર :: જંગલ : ?
પહાડ , નદી , દરિયો , ઔષધી

પાઠ : ગદ્ય :: કાવ્ય : ?
નાદ્ય સદ્ય પદ્ય નિબંધ

શિક્ષક : બોલપેન :: કડિયો : ?
રંધો , કરવત , ચરખો , લેલુ

Municipality: Chief Officer :: Gram Panchayat:?
President, Sarpanch, Talati, Mayor

Elephant: Cupid :: Hen:?
Kholku, botdu, pilu, calf

Bus: Diesel :: Electric:?
Bicycle, car, jeep, TV

Cows: Pets :: Whales:?
Wild, herbivorous, herbivorous, marine animals

Weight: kilograms :: liquid:?
Millimeters, decimeters, meters, liters

Sun: Light :: Agni 😕
Air, water, heat, food

Monsoon: Umbrella :: Summer:?
Rain, cold, a. C. , Heat

Mountain: stone :: forest:?
Mountain, river, sea, herb

Lesson: Prose :: Poetry:?
Nadya Sadya verse essay

Teacher: Ballpen :: Link:?
Cook, saw, grind, grind

Nmma Exam Preparation Maths Quiz 17 Pdf

Hello friends, welcome to our visit to our website. We are here with all the questions related to the NMMS exam conducted by the government and we will continue to strive for the students to pass the exam easily. . Here we will create Reasoning related questions in the exam through which students can easily write the answers to Reasoning questions. We have brought Reasoning Questions here.

( 1) દોઢ કલાકની મિનિટ કેટલી થાય ?
90 મિનિટ, 120 મિનિટ, 130 મિનિટ, 90મિનિટ

( 2 ) 54126124512993312 માં 12 જોડ કેટલી વાર આવે ?
2, 3, 4, 5

( 3 ) પાંચ કિલોમીટર ના મીટર કેટલા થાય ?
10, 100, 100000, 5000

( 4 ) એક હજારમાં કેટલા હજાર હોય છે ?
1000, 1, 10000, 10

( 5 ) 4 ના ઘનનું વર્ગમૂળ કેટલું થાય ?
16, 64, 4, 8

( 6 ) 18 અને 16 નો ગુ. સા.અ . કેટલો થાય ?
3, 2, 36, 18

( 7 ) ( 36 _ 4 ) _ 3 = 6 સાદુરૂપ આપતા સમીકરણ સાચું બને તેમ ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્નો મુકો
÷ , + + , – ÷ , × ÷ , –

( 8 ) 4 , 9 , 17 , 24 , ?
32, 24, 23 ,25

( 9 ) 100 ના વર્ગમૂળ નું ઘનમૂળ કેટલું થાય ?
4, 8, 9 ,ના થાય

( 10 ) 5 ના પ્રથમ 3 ગુણકોનો સરવાળો કેટલો થાય ?
30, 12, 18, 10

(1) What is the minute of an hour and a half?
90 minutes 120 minutes 130 minutes 90 minutes

(2) How often do 12 pairs appear in 54126124512993312?
2 3 4 5

(3) What is the meter of five kilometers?
10 100 100000 5000

(4) How many thousand are there in one thousand?
1000 1 10000 10

(5) What is the square root of the cube of 4?
16 64 4 8

(6) Gu of 18 and 16. S.A. How much
3 2 36 18

(7) (36 _ 4) _ 3 = 6 Put the correct symbols in the space provided as the equation gives
÷, + +, – ÷, × ÷, –

(8) 4, 9, 17, 24,?
32 24 23 25

(9) What is the cube root of the square root of 100?
4 8 9 does not occur

(10) What is the sum of the first 3 factors of 5?
30 12 18 10

Download Pdf