GSRTC મહેસાણા એપ્રેન્ટિસ ભરતી 2022
GSRTC મહેસાણા એપ્રેન્ટિસ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ મહેસાણા વિભાગે મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વાહન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને વિવિધ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે આપેલ સત્તાવાર જાહેરાત વાંચ્યા પછી ઑફલાઇન અરજી કરી શકે છે. GSRTC મહેસાણા ખાલી જગ્યા 2022 તે ઉમેદવારો માટે સારી તક છે … Read more