
BPCL Recruitment 2022: Bharat Petroleum Corporation Limited has recently released a vacancy notification for the post of Graduate Apprentice. A total of 102 posts are to be filled for the above-mentioned posts. Eligible candidates are advised to apply for this BPCL Recruitment online mode. Notification for the above posts has been published on the Apprenticeship Portal on 20.08.2022. Candidates are advised to register in the NATS portal on or before 08.09.2022. BPCL Kochi Refinery’s last date to apply is 13.09.2022. Candidates looking for central government jobs are advised to refer BPCL notification for more details.
BPCL Recruitment 2022
BPCL Recruitment Notification @ www.Bharat petroleum.in can be downloaded. Candidates can refer to Bharat Petroleum Notification for more details like reservation, age relaxation, experience, job description, etc. Candidates are advised to provide a valid email id and mobile number while filling out the online application form and keep it active throughout the selection process. Further updates about this recruitment will be informed through email/SMS of candidates or published on the BPCL website. The list of selected candidates will be uploaded on the www.boat-srp.com website in due course.
BPCL ભરતી 2022
જાહેરાત કરનાર સંસ્થા | ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ |
પોસ્ટ | સ્નાતક એપ્રેન્ટિસ |
કુલ જગ્યાઓ | 102 |
સ્ટાઈપેન્ડ | Rs 25,000 |
નોકરી સ્થળ | કોચી |
આવેદનનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર સાઈટ | www.bharatpetroleum.in |
પોસ્ટ
- સ્નાતક એપ્રેન્ટિસ
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ સંબંધિત શાખાઓમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવવી જોઈએ.
ઉમર મર્યાદા
- અરજદારોની ઉંમર 18-27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
- શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
- ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ એન્જિનિયરિંગ ડિગ્રી પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ: 26.08.2022
- અરજી કરવાની છેલ્લી તારીખ : 13.09.2022
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |